ભારતીય શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે.

 ભારતીય શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે.

ભારતીય શેરબજારમાં આજે મોટા ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. સપ્તાહના પેહલા દિવસે જ બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ ૨.૭ ટકા આસપાસ ઘટાડો સૂચવી રહ્યા છે. આજે ફાઈનાન્સ સર્વિસ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, ફાર્મા, મેટલ અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોએ વધુ ટ્રેડિંગ કર્યું છે.

દિગ્ગજ શેર
ઘટયા : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ અને એચડીએફસી
વધ્યા : સિપ્લા, ડૉ.રેડ્ડીઝ, ડિવિઝ લેબ અને સન ફાર્મા

મિડકેપ શેર
ઘટ્યા : એયુ સ્મૉલ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક, કેનેરા બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા અને એલએન્ડટી ફાઈનાન્સ
વધ્યા :અપોલો હોસ્પિટલ અને ગ્લેન્ડ

સ્મૉલકેપ શેર
ઘટ્યા : ટીમલિઝ, 63 મુનસ, બજાજ ઈલેક્ટ્રિક, એમએમટીસી અને એચઈજી
વધ્યા : લિંન્ડે ઈન્ડિયા, પેનેસિઆ બાયોટેક, ત્રિવેણી એન્જિનયર, કેપીઆર મિલ અને એસ્ટ્રાજેનેકા

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *