ફાઉન્ડર ઓફ વેપારી જગત પ્રવિણભાઈ પરમાર જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓને લક્ષી કામ કરી રહ્યાં છે.ભારતભરમાં ખાસ કરી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રકારના કામ કરતી મહિલાઓને પ્રોત્સહન અને આત્મનિર્ભર બનાવવા ઉપરાંત અલગ અલગ ઈવેન્ટો અને એવોડ ફંક્સન રાખી વર્ષમાં ૪ થી ૫ પ્રોગ્રામ રાખી મહિલાઓ માટે સંજીવની નું કામ કરે છે. ફરી એકવાર ગ્રીનપ્રેન્યોરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સર્વેક્ષણમાં ભાગ લઈને, તમે અમને તમારી જરૂરિયાતો અને પસંદગીઓને સમજવામાં મદદ કરશો, જે અમને તમારા માટે મૂલ્યવાન અને સમૃદ્ધ બનાવનારી ઘટના અનુભવને તૈયાર કરવામાં સક્ષમ બનાવશે.તમારું ઇનપુટ અમને તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્રભાવશાળી ઇવેન્ટ બનાવવામાં મદદ કરશે. ટકાઉ ભવિષ્યને આકાર આપવામાં અમારી સાથે જોડાઓ!જેનો સમય 29મી જુલાઈ 2023 છે જે લોકો ભાગ લેવા ઇચ્છતા હોય તે તેમની લિંક પર રજીસ્ટર કરી ભાગ લઇ શકે છે. આવા ઉત્તમ કામ માટે અમારી ન્યૂઝ પોર્ટલ અભિનંદન પાઠવે છે.
https://forms.gle/kqRNVvNj1JQVTd5UA