ગુજરાત ના રાજકારણ માં ઘણા લાંબાં સમય થી સકીય ચેહરો એટલે કે બાપુ શંકરસિંહ વાઘેલા.
આજે આપણે પરદા પાછળ ના રાજકારણ ની ચચૉ કરવી છે, આજે આપણે વાત પરદા પાછળ શુ રણનીતિ ઘડાતિ હોય છે તે જાણવાની કોસીશ કરવી છે.
કેમ શંકરસિંહ બાપુ ને તમામ પક્ષ અને તમામ નેતા ઓ નજર અંદાજ નથી કરી શકતા.
શંકરસિંહ વાઘેલા બીજેપી ના પ્રદેશ ના આગેવન થી લઇ ને પોતાનાં મોરચા ની તાકાત થી મુખ્યમંત્રી બનવાની ઘટના હોય કે પછી કોંગ્રેસ માં જોડાયા પછી 2 દાયકા સુધી સતત મુખ્ય ચેહરા તરીકે હોય કે પછી પ્રદેશ પ્રમુખ હોય કે કેન્દ્રીય મંત્રી કે પછી વિરોઘ પક્ષ ના નેતા હોય.
વાત કરીએ તો ગઈ વિધાનસભા ચૂંટણી 2017 માં બાપુ એ કોંગ્રેસ છોડી પોતાનો અલગ મોરચો બનાવવા માં લાગી ગયા છે.
બાપુ ની 2017 પેલા ની વાત કરીએ તો ઘણા લાંબાં સમય સુધી બીજેપી વિરોધ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી નું એક જૂથ બાપુ ની તાકાત ને માનતું હતું કે તેઓ ગુજરાત ના મુખ્ય મંત્રી બની શકે તેમ છે પરંતુ પરિષ્થીતી શુ બની આપ સૌ મિત્રો જાણો છો.
બાપુ ના મન મા 2017 પછી શુ ચાલી રહ્યું છે એમના મગજ માં શુ બની રહી છે પરદા પાછળ ની રણનીતિ આવો જાણીએ.
બાપુ કોરોના માં ગુજરાત માં સેવાકીય કાર્યો મા સકીય રહ્યા ત્યાર પછી બાપુ લગભગ રાજકીય રીતે દેખાયા નોહતા.
2020 પછી બાપુ નો સંપર્ક ઘણાં કોંગ્રેસ ના નેતાઓ કરી રહ્યાં છે , શા માટે કોંગ્રેસ નેતાઓ બાપુ નો સંપર્ક કરી રહ્યા છે ??
કોંગ્રેસ ના ઘણા એક જુથ ના નેતાઓ માને છે કે બાપુ આજે પણ ગુજરાત કોંગ્રેસ ની પરિષતીથી સંભાડી શકવા મા જૂના જોગી છે.
ગુજરાત app ની એન્ટ્રી પછી ગુજરાત માં app વિપક્ષ ની ભૂમિકા માં ક્યાંક આગળ ના નીકડી જાય તેની કોંગ્રેસ ના નેતાઓ ગંભીરતા થી વાત ને લઈ રહ્યા છે.
એના પાછળ ઘણાં કારણો નું એક કારણ છે કોંગ્રેસ ના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેઓ નિર્ણય ના લઈ શક્યા જેનાં કારણે બાપુ એ કોંગ્રેસ ને સાથ આપવા ના બદલે પોતે પોતા ની તાકાત થી 2022 માં ચૂંટણી મા ઉતારવાનું નકી કર્યું છે .
બાપુ નો સંપર્ક આપ સાથે પણ થયો છે પરંતુ આપ પાર્ટી બાપુ ને સાથે રાખી ને ચાલવા મા અને એમની રણનીતિ માં બાપુ ને સ્થાન ક્યાં આપવું એનુ નકકી ના કરી શક્યા અને એક વાત એ પણ જાણવા મડી રહી છે બાપુ પણ ઇછતા હતા કે તેઓ કોંગ્રેસ મા ફરી પાછા આવે અને ભારત માં 2 મુખ્ય પાર્ટી ની લડાઈ રહે .
પરંતુ હવે આગામી દિવસો માં જોવું રહ્યું કે બાપુ શું નવા ખુલાસા કરવાં જઈ રહ્યા છે.
બાપુ ના રાજકારણ ની પરદા પાછળ ની વાતો ને લઈ ને આજ નું ગુજરાત થોડા સમય મા ફરી એક બીજો ક્રમાંક રજૂ કરવા જઈ રહી છે એમાં મિત્રો આપણે ઘણા વિષય પર ચર્ચા કરીશું..
નમસ્કાર….