સોવિયત યુનિયન ના ભૂતપુવ પ્રમુખ ગોરબોચોવ નું અવસાન.
સોવિયત યુનિયન ના પૂર્વ પ્રમુખ નું 91 વર્ષ ની ઉમરે મૃત્યુ થયું
ગોરબેચોવ નો ઈતિહાસ જોઈએ તો તેઓ સાત વર્ષ માટે ઓછા સમય ગાડા માટે તેઓ પ્રમુખ બન્યાં હતાં .
તેમનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે તેઓ નું સપનું હતું કે રશીયા માં સંસ્થાકીય નવેસર થી પ્રજાલક્ષી સુધારા ઇછતા હતા અને એ દિશા માં આગડ વધતાજ તેમની રાજકીય કારકીર્દી ની પૂર્ણવતી થઈ હતી …
એટલે તેઓ ને ખૂબ જાબાઝ નેતા માનવા મા આવતા હતાં.