સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે

 સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે

દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલુ છે અને બીજી તરફ રાજનૈતિક પાર્ટીઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપથી ઉપર નથી આવી રહ્યા. કોંગ્રેસ તરફથી કથિત ટૂલકિટ મામલાને લઈને ભાજપ હુમલાખોર બની છે.  મંગળવારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા બાદ બુધવારે ફરી ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપ વિપક્ષના આરોપોથી ઢાક પીછોડો કરતી હોય એવું ચર્ચાઈ રહ્યું છે.

સંબિત પાત્રાએ કહ્યુ કે સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે.  સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે ટૂલકિટના માધ્યમથી પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંબિત પાત્રાએ એક ટ્વીટ કરી લખ્યુ કે ગત દિવસોમાં કોંગ્રેસ પૂછી રહી હતી કે ટૂલકિટ નિર્માત કોણ છે. તેવામાં હવે તમે પેપર્સી પ્રોપર્ટી ચેક કરી લો. લેખક સૌમ્યા વર્મા. હવે આ સૌમ્યા વર્મા કોણ છે. પુરાવા  જુબાની આપી રહ્યા છે. હવે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જવાબ આપે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *