શિલ્પા શેટ્ટીએ Super dancer-4 છોડ્યુ, હવે આ હૉટ એક્ટ્રેસ લેશે શિલ્પાની જગ્યા, જાણો કોણ છે નવી જજ

 શિલ્પા શેટ્ટીએ Super dancer-4 છોડ્યુ, હવે આ હૉટ એક્ટ્રેસ લેશે શિલ્પાની જગ્યા, જાણો કોણ છે નવી જજ

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની તાજેતરમાં જ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર અપલૉડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જેના કારણે શિલ્પા શેટ્ટીને ખુબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે પતિના વિવાદોમાં ફસાયા બાદ શિલ્પા સુપર ડાન્સર ચેપ્ટર 4 શૉને અલવિદા કહી દીધુ છે. વળી, શિલ્પાને રિપ્લેસ કરીને 90ના દાયકાની સુંદર એક્ટ્રેસ કરિશ્મા કપૂરે હવે જજની ખુરશી સંભાળી લીધી છે. શૉ સાથે જોડાયેલી કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં કરિશ્મા કપૂર સેટ પર દેખાઇ રહી છે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *