સયાજીગંજ વિધાનસભા ના મહિલા ઉમેદવાર અમી રાવત ના પ્રચંડ પ્રચારથી પરિવર્તન દેખાઈ રહ્યું છે
અમી રાવત જેવો અત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વિરોધ પક્ષ નાં નેતા છે.
તેઓ મહિલા કોંગ્રેસ ના ખૂબ સીનિયર આગેવાન રહી ચૂકયા છે.
એમના પરિવાર ની વાત કરીએ તો અમી રાવત તેઓ નરેન્દ્ર રાવત ના ધમઁપત્ની છે.
નરેન્દ્ર રાવત વિધાર્થીનેતા તરીકે કારકિર્દી શરૂ કરી ને આજે ગુજરાત કોંગ્રેસ નાં પ્રદેશ ના મોટા નેતાઓ માં તેમનું સ્થાન છે.
નરેન્દ્ર રાવત બરોડા વિધાનસભા અને લોકસભા બંને ચૂટણીઓ લડી ચુક્યાં છે સાથે સાથે ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્તા તરીકે ની પણ જવાબદારી સંભાળી રહ્યા છે.
આ વખતે મહિલા ઉમેદવાર અમી રાવત ખૂબજ શિક્ષિત અને બરોડા નાં રાવત પરિવારમાં થી આવે છે તો સાયજીગંજ બેઠક પર કાંટા ની ટકકર જોવા મળી રહી છે.