THEY CAN BECOUSE
THEY THINK THEY CAN.
અવાર નવાર સાંભળવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતાની પાર્ટીઓનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ આવનારી ૨૦૨૪ ની ચુંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ નાની પાર્ટીઓને પોતાની સાથે જોડી રહ્યા છે. જયારે ભારતીય જનતા પાર્ટી અને NDA ની સાથે કુલ ૩૮ પાર્ટી ઓએ ગઢબંધન કર્યું હોવાનું સુત્રોથી જાણવા મળ્યું છે .
ત્યાં UPA એટલે કે કોંગ્રેસની સાથે કુલ ૨૬ પાર્ટીઓએ ગઠબંધન કરેલ છે. જેમાં મુખ્ય પાર્ટીઓ આપ ,NCP , સપા , RJD , JDU ,RLD, CPI , CPI-m, નો સમાવેશ થાય છે. અને આ મહા ગઠબંધનનું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુંસીવ અલાઇન્સ રાખવામાં આવ્યું છે. આ પૂર્ણ નામ INDIA પર રાખવામાં આવ્યું છે. જે નીચે પ્રમાણે છે.
I-INDIAN
N- NATIONAL
D-DEVLOPMENTAL
I-INCLUSIVE
A-ALLIANCE