સમીક્ષા સોની એક એવી મહિલા જેને Digital platform થી લઇ અલગ-અલગ Online માધ્યમોથી લોકોને પોતાના પગે ઉભા કરી, ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવી પોતાના અને પરિવાર માટે સારું જીવન ગુજારી શકે એવો અનોખો platform પૂરું પાડવામાં મોટું યોગદાન આપ્યું છે.
બરોડા બેઝ એક યુવાન મહિલાએ નાની ઉંમરમાં લોકોનું જીવન સુધરે એમાં ખાસ કરી આજનાં Competition જીવનમાં ઘર બેઠા online માધ્યમથી Income source લોકો માટે ઉભું થાય એવું અનોખું platform શરૂ કરેલું છે.
સમીક્ષા સોની કોઈને પણ માર્ગદર્શન કે સલાહ Digital Marketing Online Course ની લેવી હોય તો લાલચ કે ભેદભાવ વગર પૂરું પાડે છે. જે એમની એક મોટી સિદ્ધિ છે. સમીક્ષા સોની Digital Marketing Online classes ચલાવે છે. અને પછી જે લોકો જોડાયા હોય તે શીખવા પૂરતું નહીં પરંતુ આગળ પોતાની જાતે આત્મનિર્ભર બને તેનું પણ માર્ગદર્શન પૂરું પાડે છે. એમનાં આ પ્રયાશથી વિશ્વભર માંથી પણ ઘણા લોકો online જોડાયાં છે અને આજનાં સંઘર્ષભર્યા સમયમાં લોકો માટે નવી આશાની કિરણ બન્યાં છે. તમારે Digital Marketing Online જોડાવા માટે આ લિંક સાથે જોડાઈ શકો છો.
https://www.facebook.com/samiksha.soni.980
https://www.instagram.com/earnwith_samikshasoni/?fbclid=IwAR2FenWrQG3vEaRQ6RmiWcH9eiAp-eh_ajry-cIWIDo4XpQhyFBkYUVEdu0