લડાયક મહિલા નેતા રેશ્મા પટેલ હવે થયા આપ ના Posted on November 16, 2022 ગુજરાત મા પાટીદાર અનામત આંદોલન સમિતિના મહિલા ફેસ રેશ્માબહેન પટેલે આપના રાજ્યસભા સાંસદ અને યુવાનેતા રાઘવ ચઢ્ઢા ના હાથે આમ આદમી પાર્ટી નો ખેસ ધારણ કર્યો .