ગુજરાત ની ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ અને આપ તરફ થી ઘણાં વરિષ્ઠ ઉમેદવારો મેદાને ઉતર્યા છે.
ત્યારે જોવા જઈએ તો પોરબંદર બેઠક પણ એક એવી બેઠક છે જે ગુજરાત નાં ખૂબજ જાણીતા ચેહરાઓ ચૂંટણી નાં મેદાન માં છે.
ત્યારે વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી તરફ થી પોરબંદર નાં ઉમેદવાર અર્જુન મોઢવાડિયા જે રીતે તેમનો પ્રચાર ચાલી રહ્યો છે.
ગામો ગામ તેમની રેલી અને પદયાત્રા માં ગામડાં ની જનતા નો ખુબજ સાથ સહકાર ને જોતા અર્જુન મોઢવાડિયા પોરબંદર ની બાજી મારી જાય તેવું લાગી રહ્યું છે.