ગત પૂર્વ સમયમાં આપ જાણતાં હસો કે ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધુ પ્રચાર સોશિયલ મીડિયાથી કરેલ હતો. પરંતુ આવનાર ૨૦૨૪ ની ચુંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો આ રણનીતિ કામ કરશે ખરા..?
સુત્રો ના સમાચારથી માલુમ પડ્યું કે આગામી ૨૦૨૪ ની ચુંટણી માટે બધી પાર્ટીઓ પોતાના પ્રચારના કાર્યક્રમ ચાલુ કરી દીધા છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો પણ Instagram તથા Telegram નો ઉપયોગ કરી રહ્યા છે. અને મોટા પ્રમાણ માં Reels બનાવી share કરી રહ્યા છે .
સોશિયલ મીડિયા માં ૨૦૧૯ ના ચુંટણી સમયે વધુ Facebook તથા What’s App વાપરવામાં આવી રહ્યું હતું. જયારે અત્યારે ૨૦૨૪ ની ચુંટણી માં Instagram તથા telegram નો ઉપયોગ થઇ રહ્યો છે.
-> શું ૨૦૨૪ ના લોકસભાની ચુંટણી માં Reelsની રાજનીતિ કામ કરશે ખરા…?
-> શું ૨૦૨૪ ની ચુંટણીમાં ભાજપ , કોંગ્રેસ , તથા આપ સોશિયલ મીડિયાનો લાભ ઉપાડી શકશે ખરા…?