શું એન.સી.પી ગુજરાતમાં આવતા વર્ષે આવનાર મહાનગરપાલિકા ચૂંટણીઓમાં પતંગ ચગાવશે?

મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો પછી નિતિન ગડકરીના એ શબ્દો યાદ આવી જાય છે કે ક્રિકેટ અને રાજકારણમાં ક્યારે શું થશે તે કહી શકાય નહિ, કઈ પણ થઇ શકે છે અને અત્યારે ગુજરાતમાં પણ એન.સી.પી એ પણ તે વાત ને સત્ય સાબિત કરવા કમર કસી હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ નગરપાલિકામાં કોંગ્રેસ કરતા 4 ગણી […]Read More