આર્યન ખાન જેલની બહાર આવતા ફેન્સ થયા ખુશખુશાલ, મન્નતની બહાર

શાહરૂખ ખાનનો ( shahrukh khan) પુત્ર આર્યન ખાન (aryan khan) જેલમાંથી બહાર આવ્યો છે. શાહરૂખ ખાનની સફેદ કાર રેન્જ રોવરની પાછળની સીટ પર બેસીને તે તેના ઘર મન્નત જવા નીકળ્યો હતો, શાહરૂખ ખાનના અંગત અંગરક્ષક રવિ સિંહ અને બાઉન્સર આર્યન ખાનને જેલમાંથી બહાર લાવવા અંદર ગયા હતા. આર્યન ખાનને લેવા માટે શાહરૂખ ખાનની રેન્જ રોવર […]Read More

થોડી જ વાર ગરમ થયા પર ઉભરાય જાય છે દૂધ,

જેના કારણે દૂધમાં તત્વો જોવા મળે છે. ખરેખર, દૂધમાં ચરબી, પ્રોટીન, લેક્ટોઝ હોય છે. જ્યારે તે ગરમ થાય છે, ત્યારે તેઓ એકબીજા સાથે પ્રતિક્રિયા આપે છે. આનાથી શું થાય છે કે જ્યારે દૂધ ગરમ થાય છે, ત્યારે તેમાંથી પાણી વરાળ (વરાળ) થવા લાગે છે. દૂધમાં હાજર ચરબી અને અન્ય પદાર્થોની કનશનટ્રેશન વધે છે. આ પછી […]Read More

Gujarat Postal Circle માં વિવિધ જગ્યાઓ માટે કરાશે ભરતી, જાણી

ગુજરાત પોસ્ટલ સર્કલ માં કુલ 188 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. પોસ્ટલ સર્કલ માં પોસ્ટલ આસિસ્ટન્ટ/સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન/મેઇલ ગાર્ડ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ જેવી ગ્રુપ C ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. ગુજરાત  પોસ્ટલ સર્કલમાં જરૂરિયાત મુજબ ભરતી કરવામાં આવતી હોય છે. કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે […]Read More

ગીરમાં જોયો છે ક્યારેય આવો નજારો, ખેતરમાં એકસાથે 9 સિંહોનું

ગીરના ગામડાઓમાં સિંહોના આંટાફેરા સામાન્ય વાત છે. અહીં રખડતા કૂતરાઓની જેમ સિંહો ફરતા હોય છે. પરંતુ આ વચ્ચે ક્યારેય એવો નજારો જોવા મળી જાય છે જે ક્યારેય જોયો ન હોય. ગીરમાં સિંહો (gir lions) ના ઝુંડ ભાગ્યે જ જોવા મળે છે. આવામાં ઉનાથી એક સુંદર મજાનુ પિક્ચર સામે આવ્યુ છે. એકસાથે 9 સિંહ એક તસવીરમાં […]Read More

અમદાવાદ: હવે હેલિકોપ્ટરમાં બેસીને શહેરનો એરિયલ વ્યૂ જોઈ શકાશે

સીપ્લેન પ્રોજેક્ટના વિલંબ વચ્ચે હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઈડ પ્રોજેક્ટની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો ‘એરિયલ વ્યૂનો નજારો માણી શકાશે. નદી પર હેલિકોપ્ટર દ્વારા જોય રાઈડનો દેશનો આ સૌપ્રથમ પ્રોજેક્ટ હશે. જેને શરૂ કરવાની અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે. સીપ્લેન બાદ હવે બ્લુ રે એવિએશન દ્વારા અમદાવાદના સાબરમતી […]Read More

આજે ફરી સળગ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, ગુજરાતના શહેરોમાં આ ભાવે આજે

પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે. આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. સતત ચોથા દિવસે આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આજે દિલ્લીમાં પેટ્રોલનો ભાવ (petrol price) 108.64 રૂપિયા થયો છે. ડીઝલનો ભાવ (diesel price) 97.37 થઈ ગયો છે. એક બાજુ દિવાળી આવી રહી […]Read More

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, આ વર્ષે આકરી ઠંડી માટે તૈયાર

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડી (coldwave) નો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. ગાંધીનગર અને નલિયામાં લધુત્તમ 17 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના […]Read More

Maruti પોતાની લોકપ્રિય કારનું લાવી રહી છે ઇલેક્ટ્રિક વર્ઝન, જાણો

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકી(Maruti Suzuki)ના ઈલેક્ટ્રિક સેગમેન્ટને લઈને માર્કેટમાં ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો આ પ્રશ્નનો જવાબ આતુરતાથી જાણવા માંગે છે કે ટોપ એન્ડ બજેટ કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કાર ક્યારે બજારમાં આવશે. આ ઘણા લોકોનો પ્રશ્ન છે, કારણ કે મારૂતિ સુઝુકી એવી કંપની છે જેના વાહનો […]Read More

By Election: 13 રાજ્યોની 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ અને ત્રણ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્રણ વિધાનસભા સીટો અર્કી, ફતેહપુરમ અને જુબ્બલ-કોટખાઇ પર પેટાચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. હરિયાણાની સિરસામાં એલેનાબાદ પેટાચૂંટણી માટે 121 બૂથો પર વોટીંગ ચાલુ છે. સુરક્ષા માટે 34 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. તો 300 પોલીસ જવાન પણ બીજા […]Read More

અમદાવાદ : દિવાળી બાદ રાજ્યમાં 15 લાખથી વધુ રીક્ષા ચાલકોની

સી.એન.જી ગેસના વધતા જતા ભાવો તેમજ ચાર વર્ષથી રીક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવા સરકારના ઈન્કાર અને વધતી જતી મોંઘવારીના કારણે ઓટો રીક્ષા ચાલકોની પરિસ્થિતિ વધુને વધુ કફોડી થતી જાય છે. એવામાં રાજ્યના વિવિધ રીક્ષાચાલક મંડળ તરફથી હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે. રીક્ષા ભાડામાં વધારો કરવાની માંગ રીક્ષાચાલકોની માંગ છે કે પાછલા 4 વર્ષથી […]Read More