NSUI દ્વારા નવો પ્રયોગ કરી શકે છે કોંગ્રેસ હાઇકમાન્ડ

 NSUI દ્વારા નવો પ્રયોગ કરી શકે છે કોંગ્રેસ હાઇકમાન્ડ

આવનાર સમયમાં આવનારી ગુજરાત રાજ્યની સ્થાનિક ચૂંટણીની અને ૬ મહાનગર પાલિકા અને ૨૦૨૨ માં વિધાન સભાના ચૂંટણી ને ધ્યાન માં રાખી વિદ્યાર્થીઓ અને યુવા મતદારો ખાસ કરી ટીન એજર્સ અને ૨૦૨૨માં જે પહેલીવાર પોતાનો મત આપવાના છે એવા યુવાનોને આકર્ષવા ગુજરાત કોંગ્રેસ એ કમર કસી છે.

કુલ મતદાનની સંખ્યામાં ૧૫ થી ૧૭ % છે.અને જો આ યુવાનોને આકર્ષવા કોંગ્રેસ સફર થાય તો ગુજરાતની સત્તામાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે.

પ્રયોગ સફળ થશે ૨૦૨૨ સુધી દેશ માં બીજાં રાજ્ય ખાસ કરી ને ઉત્તર પ્રદેશ થી અમલીકરણ કરશે.

આ પ્રયોગ માં NSUI અને યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ ૫૦ થી વધારે ટિકિટ આપી ચૂંટણીના મેદાન માં ઉતારી શકે છે જેથી કોંગ્રેસ ફરી થી આ પ્રયોગ થી સિનિયર આગેવાની ખેંચતાણ માંથી બહાર આવી સત્તા સુધી પોહ્ચવાનો પ્રયાસ કરે તેવું લાગે છે.

Digiqole ad Digiqole ad

admin

2 Comments

  • કોંગ્રેસ માટે સૌથી મહત્વનું અને પડાકારજંક કામ 30 વર્ષ અંદરના યુવાઓને સમજાવવાનું છે,કારણકે તેમણે ગુજરાત માં કોંગ્રેસ નું શાસન જોયુ જ નથી,અને વિરોધીઓ દ્વારા સોસીયલ મીડિયા ના દુસપ્રચાર થી જે નકારાત્મક વાતો કરી ભરમાવા માં આવેલ છે તે ભ્રમ દૂર કરાવો જરૂરી છે,આ કાર્ય જો કોંગ્રેસ જૂથવાદ ભૂલી,સ્થાનિક સંગઠનો ને મજબૂત બનાવી ,પાયાના કાર્યકરો ઉપર દયાન આપશે તો થઈ શકશે

  • સરસ મજાનું સૂચન કર્યું,પરંતુ તે સબમીટ થતી જ નથી,એનું એજ રેઢિયાળપણું,તમારો ઉદ્ધાર નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *