ઘણા લાંબાં સમય થી આજ નું ગુજરાત રાજનીતિ ને લઈ ને સમાચાર આપતું રહ્યું છે.
જોવા જઈએ તો ગુજરાત માં ઇલેક્શન નો માહોલ જામી ચુક્યો છે.
ત્યારે આજ નું ગુજરાત ચૂંટણીઓ ની માહિતીઓ લઈ ને આપની સામે આવતુ હોય છે.
જોવાં જઈએ તો આજ નું ગુજરાત ના સમાચાર માં કેહવા માં આવયુ હતું કે દાલીલીમડા બેઠક પર થી આપ દિનેશ ભાઈ ને ચૂંટણી ના મેદાન માં ઉતારસે.
બીજા નંબર પર વેજલપુર માં ભોળા ભાઈ ના નામ ના સૌ થી પેલા સમાચાર આજ નું ગુજરાત એ આપયા.
ત્રીજા નંબર પર કૈલાશ ગઢવી ના માંડવી બેઠક ના સમાચાર પણ આજ નું ગુજરાત એ આપયા હતાં .
અને તે સમાચાર ની સાથે બીજાં પણ નામ ની જાહેરાત આજ નું ગુજરાત માં કરેલ છે .
જો તમે એ સમાચાર ના જોયાં હોય તો આજે જ તમે તમામ સમાચાર જોવાનું ચૂકસો નહી.
આજ નું ગુજરાત આવી જ રાજનીતિ ની મોટી માહિતી લઈ ને આવી રહ્યુ છે.