ભારત જોડો યાત્રા માં રાહુલ ગાંધી નવા અંદાજ માં જોવા મળ્યા Posted on November 26, 2022 ઘણાં લાંબા સમય થી ભારત જોડો યાત્રા ચાલી રહી છે . ત્યારે રાહુલ ગાંધી ગઈ કાલે ઓમકરેશ્વર મહાદેવ ના મંદિર માં આરતી પૂજા અર્ચના કરતા જોવાં મળ્યાં છે. ત્યારે રાહુલ ગાંધી નાં એક નવાં અંદાજ માં ફોટો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યાં છે.