ગુજરાત માં નવરાત્રી આવે એટલે તમામ યુવાનો અને બાળકો માં આનંદ ની લાગણી છવાઈ જાય છે.
ત્યારે ગુજરાત માં કોરોના પછી પેહલી વખત પાર્ટપ્લોટ માં નવરાત્રી ની ઉજવણી થવાની છે.
તો યુવાનો નો જોશ ભેર નવરાત્રિ પેલા દેખાઈ રહ્યા છે.
અમદાવાદ ની વાત કરીએ તો તમામ અલગ અલગ વિસ્તારો માં નવરાત્રી પેલા ગરબા ના આયોજન થઇ રહ્યાં છે .
અને યુવાનો ઉત્સાહ ભેર ગરબા ની મોજ માણી પણ રહ્યા છે.
ત્યારે તમે પણ મિત્રો તમારા અનોખા ગરબા ગ્રુપ ના ફોટો અને જગ્યા નું નામ મોકલી આપો અમે તેને આજ નું ગુજરાત ના માધ્યમ થી તમામ ગુજરાત ના મિત્રો ને નવરાત્રિ ના આયોજન ની માહિતી બતાવીશુ.