ગુજરાત કોંગ્રેસ માં ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પાર્ટી ના જૂથ સક્રિય થઈ રહ્યા છે.
અત્યારે હાલ નિ પરિષતીથી ને જોતા જે રીતે સૂત્રો તરફ થી માહિતી મળી રહી છે તે રીતે ગુજરાત કોંગ્રેસ ના લઘુમતી સમાજ ના નેતા ના જૂથ ના માણસઓ પાર્ટી ને અલવિદા કરી રહ્યા છે.
જોવા જઈએ તો તેમ ના જૂથ ના માણસઓ હાલ તો ઓવીસી ની પાર્ટી ને પસંદ કરી રહ્યા છે.
તેઓ આમ આદમી પાર્ટી ના સંપર્ક માં પણ હોવાનુ જાણવા મડી રહ્યું છે.
સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તેઓ વિધાનસભા લડવા માંગે છે પાર્ટી જાતિય સમીકરણો માં બંધ બેસતું નથી તેથી જો પાર્ટી ટિકિટ ના આપે તો તેઓ પાર્ટી ને અલવિદા કહી સકે છે.