દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
જેને ગુજરાત ને BUSINESS HUB તરીકે ઓળખ આપી એ મુખ્યમંત્રી નો આજે જન્મદિવસ છે

માધવસિંહ સોલંકી જેને ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી છે એમને આજે ૯૩ વર્ષ પુરા કરી ૯૪ વર્ષમાં પ્રવેશ કર્યો છે
એ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે.
એમના પુત્ર ભરતસિંહ સોલંકી પણ ગુજરાત કોંગ્રેસ ના દિગ્ગજ નેતા છે અને એ પણ હાલ કોરોના ની સારવાર હેઠળ હોસ્પિટલ માં દાખલ છે.
માધવસિંહ સોલંકી ૧૮૨ માંથી ૧૪૯ સીટો પર રેકોર્ડ બ્રેક જીત હશીલ કરી હતી એમનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી પણ નથી શક્યો.
માધવસિંહ સોલંકી એ એમના કાર્યકાલ માં ઘણી GIDC ચાલુ કરી અને ગુજરાત ને BUSINESS HUB તરીકે ની ઓળખ આપી.
માધવસિંહ સોલંકી એ ગુજરાત ના મધ્યાન ભોજન ના પ્રણેતા પણ ઓળખાય છે.
માધવસિંહ સોલંકી એ ૨ દિવસ પહેલા જ વિડીયો દ્વારા એમના સમર્થકોને કીધું કે કોરોના જેવી મહામારી ને લીધે કોઈએ શુભેચ્છા મુલાકાત માટે આવું નહિ.
૧૯૮૧ માં બક્ષીપંચની ભલામણો ને આધારે રાજ્યમાં સામાજિક અને આર્થિક રીતે પક્ષાત વર્ગ માટે અનામત લાગુ કરી હતી.
બક્ષીપંચ બોર્ડ ગોપાલક બોર્ડ અને માલધારી બોર્ડ ની રચના પણ કરી હતી
સાહિત્ય અકાદમી નવેસરથી રચના કરી હતી
ગરીબ પુરુષોને ધોતિયા અને ગરીબ મહિલાઓ ને સાડી મફત આપવાની યોજના પણ ચાલુ કરી હતી
ગુજરાત ઉદ્યોગો ના વિકાસમાં ૮ માં ક્રમે થી ૨ ક્રમે એ લઇ આવ્યા હતા
ભરૂચ માં GNFC નું કારખાનું શરુ કર્યું હતું


1 Comment
My favret chefminister