Q1 – કોરોના વાયરસ ની શરૂઆત કયાંથી થઈ હતી ?
Ans. *વુહાન (ચીન)*
Q2- ભારતમાં કોરોના ની શરૂઆત કયાંથી થઈ હતી ?
Ans. *કેરલ*
Q3 – ચીનનાં વુહાન શહેર પછી CORONA સૌથી વધારે કેસ કયાં શહેરમાં જોવા મળ્યાં હતાં?
Ans. *લેમ્બાટી (ઈટલી)*
Q4- WHO દ્રારા કોરોના વાયરસ નું શું નામ આપ્યુ છે?
Ans. *2019 N-Cov*
Q5- WHO એ કોરોના વાયરસથી થતી બિમારીનું કયું અધિકારીક નામ આપ્યુ છે ?
Ans. *COVID-19*
*(CO= Corona)*
*(VI= Virus)*
*(D= Disease=બીમારી)*
*(19= 2019 વર્ષ)*
Q6-* સૂક્ષ્મદર્શકયંત્ર દ્રારા દેખવામા આવેતો આ કોરોના વાયરસની સંરચના કોની સમાન દેખાય છે?
Ans. *Crown (તાજ)*
Q7-* કયાં સંગઠન દ્રારા કોરોના વાયરસ ના પ્રકોપ થી ગ્લોબલ ઈમરજન્સી લાગું કરી હતી?
Ans. *WHO (World health organization)*
*સ્થાપના: 7 એપ્રિલ 1948*
*હેડક્વાર્ટર: જીનીવા (સ્વીટ્ઝરલેન્ડ)*
*પ્રમુખ: (મહાનિદેશક) ટૈડ્રોસ એડહાનૉમ ગૈબરેયેસસ(Ethiopia)*
*(ઉપમહાનિદેશક) સૌમ્યા સ્વામીનાથન INDIA, જેન એલિસન ENGLAND*
Q8-* Covid-19 ના કારણે દેશમાં કર્ફયુ લગાવનાર પહેલું રાજ્ય કયું બન્યુ?
Ans. *પંજાબ*
Q9-* Covid-19 ના કારણે દેશમાં લોકડાઉન કરનાર પહેલું રાજ્ય કયું હતું ?
Ans. *રાજસ્થાન*
Q9-Who એ કોરોના વાયરસ થી લડવા માટે કેટલી રકમ દાન કરી છે?
Ans. *USD 675 million dollars*
Q10- ADB ને કોરોના વાયરસ ના પીડિતો ની સહાયતા માટે કેટલી રકમ આપવાં ની ઘોષણા કરી છે?
Ans. *શરુઆતમાં 2 મિલિયન ડોલર,*
*બીજા ક્રમે 4 મિલિયન ડોલર,*
*હાલમાં તેની રકમ 200 મિલિયન ડોલર ની મંજૂરી આપી દીધી છે*
*ADB= Asian Development Bank*
*સ્થાપના: 19 ડિસેમ્બર 1966*
*હેડક્વાર્ટર: Mandaluyong City, Metro Manila, Philippines*
*પ્રમુખ: (મહાનિદેશક) માસાત્સુગુ અસાકાવા –જાપાન*
Q11-* ભારત એ saarc covid- 19 માં ફંડ માટે કેટલી રકમ ની ઘોષણા કરી છે?
Ans. *10 મિલિયન*
*Saarc = south Asian Association for Regional Corporation*
*સ્થાપના: 8 ડિસેમ્બર 1985* *ઢાકા, બાંગલાદેશ*
*મુખ્યાલય: કાઠમાંડુ, નેપાળ*
*8 મેમ્બર શીપ (અફધાનિસ્તાન બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા)*
Q12-* world bank એ કોરોના વાયરસ પીડિતો ની સહાયતા માટે કેટલી રકમ ની ઘોષણા કરી છે?
Ans. *12 બિલિયન ડોલર*
*સ્થાપના: જુલાઈ 1944*
*હેડક્વાર્ટર: વોશિંગ્ટન, અમેરિકા*
*મુખ્ય : રાષ્ટ્રપતિ – ડેવિડ મલપાસ 13 માં, એમડી અને સીઈઓ – અંશુલા કાંત,અર્થશાસ્ત્રી – કારમેન રેનહાર્ટ*
Q13-* કયાં ભારતીય વૈજ્ઞાનિક ની અગવાઈ માં ઓસ્ટ્રેલિયા માં કોરોના વાયરસ ની વેક્સિન તૈયાર કરી રહ્યા છે?
Ans. *એસ. એસ. વાસન*
Q14-* ચાઈના ના વુહાન શહેરમાં ફસાયેલાં 324 લોકોને કયાં વિમાન વડે બહાર લાવવામાં આવ્યા હતા?
Ans. *Air India* *MD or CEO = રાજીવ બંસલ*
Q15-* કયાં દેશે શ્વસન માસ્ક, કપડાં,અન્ય જરૂરીયાત વસ્તુ ની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો?
Ans. *ભારત*
Q16-* અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કોરોના વાયરસ થી લડવા માટે કેટલી દવાઓની મંજૂરી આપી છે
Ans. *2 (રાષ્ટ્રપતિ- ડોનાલ્ડ ટ્રંપ)* *દવાઓ- હાઇડ્રોક્સિક્લોરોક્વિન,એઝિથ્રોમાઈસીસ*
Q17-* રિલાયન્સ એ ભારતની પહેલી covid-19 હોસ્પીટલ કયાં ચાલું કરી હતી?
Ans. *મુંબઈ (હોસ્પિટલ નું નામ seven hills hospital, 100 બેડ, મહારાષ્ટ્ર સરકાર દ્રારા 5 કરોડ ની સહયોગ રકમ આપે છે)*
Q18-* કોરોના વાયરસ ના વધતાં પ્રકોપ ના કારણે ટોકિયો ઓલિમ્પિક -2020 માથી પહેલો Exit કયો દેશ થયો હતો?
Ans. *કેનેડા*
Q19-* રિઝર્વ બેંક દ્રારા અર્થવ્યવસ્થા ને સુધારવા માટે કેટલી રકમ ના બોન્ડ ખરીદવાનો નિર્ણય કર્યો છે?
Ans. *30,000 કરોડ રૂપિયા ,(બે વખત ખરીદશે 15-15 ના હિસ્સા રૂપે)*
Q20-* કેન્દ્ર સરકારે કયાં સોશીયલ મિડિયા પ્લેટફોર્મ પર ‘MyGov corona Helpdesk’ની શરૂઆત કરી છે?
Ans. *WhatsApp*
*(એક નંબર પણ બહાર પાડેલ છે 7984162779 આ નંબર પરથી WhatsApp કરવાથી કોરોના ની માહિતી આપશે)*
Q21-કોરોના વાયરસ ના વધતાં પ્રકોપ ને કારણે ચુનાવ આયોગે કઈ તારીખ ના રોજ થવાનાં રાજ્યસભા ચુનાવ ને મુલતવી રાખેલ છે?
Ans. *26 માર્ચ*
Q22-કઈ બેન્કે “કોવિડ-19 ઈમરજેન્સી ક્રેડીટ લાઈન (CECL)” લોન્ચ કર્યું છે?
ANS. *SBI (STATE BANK OF INDIA)*
Q23- કઈ બોલીવુડ અભિનેત્રી દ્રારા WHO ની સાથે મળીને covid-19 માટે લોકોમાં જાગૃત કરવાનું કામ કરે છે,
Ans. *પ્રિયંકા ચોપરા*
Q24- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કયાં દિવસે 14 કલાક માટે જનતા કર્ફયુ ની ઘોષણા કરી છે?
Ans. *22 માર્ચ*
Q25- કોરોના વાયરસ સંબંધિત જાણકારી ઓફર માટે લોન્ચ કર્યું “Coronavirus Information Hub” કોના દ્રારા લોન્ચ કર્યું છે ?
Ans. *WHATSAPP*
Q26- કોરોના વાયરસ ને ચાલતા ક્યો ટેનિસ ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવેલ હતો?
Ans. *ફ્રેન્ચ ઓપન*
*Q27-* કયાં રાજ્ય સરકારે કોરોના વાયરસ થી લ