આજ કાલ કંતારા મૂવી ધૂમ મચાવી રહ્યું છે શું તમે જોયું કે નહીં ?? Posted on October 22, 2022 ભારત દેશ માં અત્યારે તેહવારો ની શરુંવાત થઇ ચૂકી છે. ત્યારે તેહવારો માં રજાના દિવસો માં લોકો મૂવી જોવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અત્યારે થીએટર મા કંતારા મૂવી ખૂબ ધૂમ મચાવી રહ્યું છે તો તમે આજેજ નિહાડો તમારા નજીક ના થિએટર માં.