તારીખ ૨૫/૦૭/૨૦૨૨ ના ભારતીય યુવા કોગ્રેંસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટના નેશનલ ચેરમેન વિકાશ યાદવ દ્વારા ગુજરાત યુથ કોગ્રેંસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટના સ્ટેટ કોર્ડીનેટરની કરાઈ નિમણૂક
જેમાં ભારતીય યુથ કોગ્રેંસ યુથ પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટના નેશનલ કોર્ડીનેટર મુહમંદ તબરેજ, ગુજરાત યુથ કોગ્રેંસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, ગુજરાત યુથ કોગ્રેંસના ચેરમેન પોલિસી અને રીસર્ચ ડિપાર્ટમેન્ટ પંકજ હિંદરાજ દ્વારા નવનિયુક્ત સ્ટેટ કોર્ડીનેટર જુનેદ પટેલ અને આચલ શાહને સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી .