જેમ જેમ ગુજરાત ની ચુંટણી નો માહોલ જામતો જાય છે તેમ તેમ ગુજરાત માં કોંગ્રેસ ભાજપ અને આપ બધી પાર્ટી ની સક્રિયતા વધતી જાય છે.
વાત કરવા જઈએ તો આપ પાર્ટી પ્રથમ વખત ગુજરાત ની ચૂંટણી માં ભાજપ અને કોંગ્રેસ ને ટક્કર આપી રહી છે.
પરંતુ ચર્ચા નો વિષય એ બન્યો છે કે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટી રેકોર્ડ તોડવાના દાવાઓ કરી રહી છે.
ભાજપ કહી રહી છે કે 150 કરતા વધારે સીટ લાવાનો રેકોર્ડ તોડીસુ ત્યારે કોંગ્રેસ પાર્ટી 125 સીટ લાવાનો દાવો કરી રહી છે.
પરંતુ જો ભાજપ 150 સીટ લાવે તો ભાજપ સૌથી વધુ બહુમત ની સરકાર બનાવાનો રેકોર્ડ તોડસે ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ રેકોર્ડ તોડશે કોંગ્રેસ સૌથી ઓછી સીટ લાવાનો રેકોર્ડ બની ના જાય તેની સૌથી મોટી ચૂનોતી સામે આવી રહી છે.
ગુજરાત મા જે રીતે સૂત્રો થી માહિતી મળી રહી છે તે મુજબ આપ અને કોંગ્રેસ ના વિકલ્પ માં ભાજપ બહુમત હાસીલ કરતું દેખાઈ રહ્યું છે.
જો આપ ની સકીયતા વધે તો તેનું નુકસાન કોંગ્રેસ પાર્ટી ને વધારે થશે તેથી કોંગ્રેસ ની સીટ માં ઘટાડો જોવા મળી શકે છે.