જે રીતે ગુજરાત ની રણનીતિ જોરો શોરો સાથે માહોલ બનાવી ચૂકી છે.
ત્યારે ગુજરાત માં વર્ષો થી 2 રાજકીય પાર્ટી નો દબદબો રહ્યો છે .
કોંગ્રેસ અને બીજેપી પરંતુ આ વખતે પરિષ્ઠતીથી કાંઈ અલગ જ દેખાઈ રહી છે આપ ના ચાણક્ય એવા સંદિપ પાઠક ની સ્ક્રીયતા પછી ગુજરાત માં તો આપ આગાડ વધી રહી છે પરંતુ અમદાવાદ મા ખૂબ મોટી ઊથલ પાથલ.
અમદાવાદ ની અમુક વિધાનસભા je કોંગ્રેસ તેના તાકતવર નેતા નામે વોટ બેંક ઉભી કરી હતી.
પરંતુ આજે તે નેતાઓ પાર્ટી છોડી આપ માં જોડાઈ જતાં તે વોટ બેંક ને પણ નુકસાન થયું છે.
વાત વેજલપુર વિધાનસભા જેમા ભોલા ભાઈ પટેલ ને આપ એ ઉમેદવાર જાહેર કરતાં હવે વેજલપુર માં માત્ર આપ અને બીજેપી ની લડાઈ ચર્ચા મા છે .
જ્યારે કોંગ્રેસ પાર્ટી નો કોઇ અતો પતો પણ નથી કોંગ્રેસ ત્રીજા નંબર પર ધકેલાતી જોવા મળી રહી છે.