અમદાવાદ શહેર કોંગ્રેસમાં દાવેદરોનો રાફડો ફાટતા હાઈકમાન્ડો ઉત્સાહિત

 અમદાવાદ શહેર કોંગ્રેસમાં દાવેદરોનો રાફડો ફાટતા હાઈકમાન્ડો ઉત્સાહિત

15 વર્ષથી વિપક્ષ માં હોવા છતાં દાવેદારો એ લગાવી લાઇન

48 વોર્ડમાં 1227 થી વધુ એ ચૂંટણી લડવા દાવેદારી કરી

સૌથી વધુ સરસપુર-રખિયાલ વોર્ડમાં 56 દાવેદારો

અસારવામાં 52, ભાઈપુરમાં 50 અને સૈજપુરબોઘા વોર્ડમાં 49 દાવેદારો

નારણપુરા માં 9 અને નવરંગપુરા માં માત્ર 8 જ દાવેદારો

પૂર્વ વિસ્તારમાં કોંગ્રેસના ચિન્હ પર ચૂંટણી લડવા ઉત્સાહ

પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસ પાસે ઓછા દાવેદારો

1- ગોતા 10 દાવેદારો
2 – ચંદલોડિયા 12
3- ચાંદખેડા 24
4- સાબરમતી 28
5- રાણીપ 13
6- નવા વાડજ 19
7- ઘાટલોડિયા 10
8- થલતેજ 12
9- નારણપુરા 9
10- સરદાર પટેલ સ્ટેડિયમ 24
11- સરદારનગર 17
12- નરોડા 15
13- સૌજપુર બોઘા 49
14- કુબેરનાગર 18
15- અસારવા 52
16- શાહીબાગ 24
17- શાહપુર 23
18- નવરંગપુરા 8
19- બોડકદેવ 14
20- જોધપુર 12
21- દરિયાપુર 30
22- ઇન્ડિયા કોલોની 28
23- ઠક્કરબાપા નગર 19
24- નિકોલ 15
25- વિરાટનગર 12
26- બાપુનગર 49
27- સરસપુર-રખિયાલ 56
28- ખાડિયા 36
29- જમાલપુર 40
30- પાલડી 14
31- વાસણા 15
32- વેજલપુર 20
33- સરખેજ 34
34- મકતમપુરા 25
35- બહેરામપુરા 38
36- દાણીલીમડા 29
37- મણિનગર 20
38- ગોમતીપુર 45
39- અમરાઈવાડી 31
40- ઓઢવ 44
41- વસ્ત્રાલ 17
42- ઇન્દ્રપુરી 17
43- ભાઈપુરા-હાટકેશ્વર 50
44- ખોખરા 30
45- ઇશનપુર 15
46- લાંભા 41
47- વટવા 31
48- રામોલ-હાથીજણ 21

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *