છેલ્લા કેટલાંક સમય થી ગુજરાતી મૂવી ખૂબ લોકપ્રિય બનતી જાઈ છે
ઘણા થીયેટર ગુજરાતી મૂવી ના શો પણ હાઊસ ફુલ જતાં હોય છે
ત્યારે હવે લાગે છે કે ગુજરાતી મૂવી નો ફરી એક દોર શરૂ થયો છે , નોન સ્ટૉપ ખૂબ સારી પારિવારિક મૂવી આવી રહી છે .
ત્યારે ફરી એક ગુજરાતી મૂવી નો વધારો થયો છે એનું નામ છે હે કેમ છો લંઙન …
આ મૂવી માં મિત્રા ગઢવી આકર્ષણ નું કેન્દ્ર રહ્યો છે ….