ગુજરાતનું પ્રથમ સોલર પાવર્ડ ગામ બનશે મોઢેરા Posted on October 8, 2022 ગુજરાતનું પ્રથમ સોલર પાવર્ડ ગામ બનશે મોઢેરા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 9 ઓક્ટોબરના રોજ મોઢેરા ગામને BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે તેમજ મોઢેરા સુર્ય મંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો ખુલ્લો મુકશે.