ગુજરાત કોંગ્રેસ એ ચુંટણી ની તૈયારી ઓ શરું કરી દીધી છે સાથે કોંગ્રેસ ના ઉમેદવાર ની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે .
ત્યારે વાત કરીએ તો કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ને પાર્ટી એ પોરબંદર થી ઉમેદવાર જાહેર કર્યાં છે.
સાથે યુવાન મહિલા ઓ ને ઉમેદવાર જાહેર કરી કોગ્રેસ એ માસ્ટર સ્ટૉક રમ્યો હોય તેવું લાગી રહ્યું છે.