ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ ની ભરૂચ ની મુલાકાત .
સી આર પાટિલ એ ભરૂચ વિસ્તાર માં ચાલી રહેલા સેવાકીય કામગીરી ની મુલાકાત દરમિયાન તેઓ ભરૂચ ના આગેવાનો કાર્યકર્તા સાથે મુલાકાત કરી અને ત્યાર બાદ તેઓ બ્લડ બેંક નું ઉધઘાટન કર્યું હતું .
ભરૂચ ખાતે યુનિટી બ્લડ બેંકનું ઉદઘાટન કર્યું. હવે ભરૂચ અને એનાં આસપાસનાં વિસ્તારનાં સર્વ લોકોને આ બ્લડબેંકમાંથી સરળતાથી રક્ત મળી રહેશે.
આ પ્રસંગે ભરૂચ જીલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી અરૂણસિંહ રાણા, શ્રી ઇશ્વરસિંહ પટેલ સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.