તહેવારની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં ઉતાર-ચડાવ થઇ રહ્યો છે. ત્યારે જો તમારે ગોલ્ડ ખરીદવાનો વિચાર હોય તો આ ઉત્તમ તક છે.

 તહેવારની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં ઉતાર-ચડાવ થઇ રહ્યો છે. ત્યારે જો તમારે ગોલ્ડ ખરીદવાનો વિચાર હોય તો આ ઉત્તમ તક છે.

મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બરની ડીલીવરીવાળા સોનાની કિંમત 0.12% ઘટી ગઇ છે. જ્યારે ચાંદીની કિંમતમાં ફણ 0.26% ઘટાડો નોંધાયો છે.

આજનો સોનાનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાનો ભાવ 48,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. એટલે કે રેકોર્ડ સ્તર કરતાં હજું પણ 8059 રૂપિયા સસ્તુ સોનું મળી રહ્યું છે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *