એક સમય ના અહમદ પટેલ જૂથ ના સૌથી નજીક ના મનાતા નેતા એટલે નિશિત વ્યાસ.
તેઓ ગાંધીનગર થી વિધાનસભા થી ટિકિટ માંગી રહ્યા છે.
પરંતુ તેમની સામે શક્તિસિંહ જૂથ ના વિરેન્દ્રસિંહ વાઘેલા (અજીતસિંહ વાસન) એ ટિકિટ માંગતા કોકડું ગૂંચવાયું છે.
આગામી દિવસ માં જોવું રહ્યું કે આ બંને નેતા માંથી કોને ટિકિટ આપવામા આવે છે