કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન

 કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન

હાલ કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. સામાન્ય જનતા હોય કે મોટી સેલેબ્રીટી હોય કે પછી હોય કોરોના વોરીયર્સ કોઈ પણ આ વાયરસથી બાકાત રહ્યું છે.

આ જીવલેણ વાયરસે તમમા લોકોને તેનો શિકાર બનાવ્યો છે, ત્યારે આવમાં કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *