રાષ્ટ્રીય કેળવણી મંડળ તથા રાષ્ટ્રીય વિદ્યાર્થી સહાયક મંડળ જેવીઅને અનેક સંસ્થાઓ ના સ્થાપક, સ્વાતંત્ર્ય સેનાની,પ્રખર કેળવણીકાર અને પૂર્વ સાંસદ સ્વ. ઈશ્વરભાઈ ચાવડા(દાદા)ની જન્મજયંતી નિમિતે તેમના દ્વારા કરવામાં આવેલ જનકલ્યાણના કાર્યોને યાદ કરી સ્મરણાંજલિ અર્પિત કરવા ના કાયર્કર્મ બોરસદ માં સહભાગી થઈ દાદા ના કર્યો થી કંઈક શીખ લઇ તેવો બતાવેલા કર્યો ઉપર ચાલવાનું પ્રેયત્ન કરીયે.
