સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવનું નિધન
મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશ ની રાજનીતિ ના ત્રીજા મોરચા તરીકે સૌ થી સફળ નેતા માનવા માં આવે છે.
મુલાયમ સિંહ યાદવ પોતે પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેમના પુત્ર અખિલેશ યાદવ પણ મુખ્યમંત્રી રહી ચૂકયા છે.