આજ કાલ સિનેમા ઘરો મા દૃશ્યમ 2 ધૂમ મચાવી રહ્યું છે શું તમે જોયું ?
અજય દેવગન ની મૂવી દૃશ્યમ નો બીજો ભાગ ભારત માં રિલીઝ થઈ ચૂક્યો છે.
દૃશ્યમ 2 તેના પ્રથમ ભાગ ની જેમજ દર્શકો ને ખૂબ પસંદ પડી રહ્યું છે.
જ્યાર થી દૃશ્યમ 2 રિલીઝ થયું છે ત્યાર થી તમામ સિનેમા ઘરો હાઉસ ફૂલ જોવા મળી રહ્યા છે.