ધ કપિલ શર્મા શોના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણીને તમે જરૂર ચોંકી જશો

 ધ કપિલ શર્મા શોના તમામ સ્ટાર્સ કેટલું ભણેલાં છે એની તમને ખબર છે? જાણીને તમે જરૂર ચોંકી જશો

કપિલ શર્માઃ

કપિલ શર્માઃ

 

કોમેડિયન-અભિનેતા કપિલ શર્મા ‘ધ કપિલ શર્મા શો’ની નવી સિઝન આવી રહી છે. કપિલે હિન્દૂ કોલેજ અમૃતસરથી BA અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કર્યું છે. તે સિવાય તેમને એપીજે કોલેજ જલંધરથી વાણિજ્યિક કળામાં ‘Diploma in Commercial Arts’ કર્યું છે.

કીકૂ શારદાઃ

કીકૂ શારદાઃ

 

કીકૂ શારદા જેમણે ફેબ્રુઆરીમાં ઓફ-એર થયેલા ધ કપિલ શર્મા શોના પાછલા સિઝનમાં ઘણા અલગ અલગ રોલ નિભાવ્યા. તેમને મુંબઈમાં ડોન બોસ્કો હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. જ્યારેનરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સથી ગ્રેજ્યુએશ કર્યું. તે બાદ તેમને ચેતન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચથી MBA કર્યું.

ચંદન પ્રભાકરઃ

ચંદન પ્રભાકરઃ

ધ કપિલ શર્મા શોના ચંદન પ્રભાકર ઉર્ફ ચંદુએ પંજાબના અમૃતસરમાં સ્કૂલ અભ્યાસ કર્યો. તે બાદ અમૃતસરમાં તેમને હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટનો અભ્યાસ શ્રી રામ આશ્રમ સીનિયર સેકેન્ડર સ્કૂલમાંથી કર્યો. ચંદને હિન્દૂ કોલેજ અમૃતસરથી મિકેનિકલ એન્જિનીયરિંગમાં બી.ટેક કમ્પલેટ કર્યું.

સુમોના ચક્રવર્તીઃ

સુમોના ચક્રવર્તીઃ

સુમોના ચક્રવર્તીએ લખનઉમાં લોરેટો કોન્વેન્ટ સ્કૂલ અને હીરાનંદાની ફાઉન્ડેશન સ્કૂલ મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો. તે બાદ જય હિન્દ કોલેજ મુંબઈથી અર્થશાસ્ત્રમાં BAની ડિગ્રી મેળવી.

અર્ચના પૂરન સિંહઃ

અર્ચના પૂરન સિંહઃ

 

ધ કપિલ શર્મા શોના જજ રહી ચૂકેલા અર્ચના પૂરન સિંહે દહેરાદૂનમાં સેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાંથી સ્કૂલ અભ્યાસ પૂરો કર્યો. તે બાદ તેમને અંગ્રેજી ઓનર્સમાં ડિગ્રી મેળવવા માટે દિલ્લી વિશ્વવિદ્યાલયના લેડી શ્રી રામ કોલેજ ફોર વુમનમાં ગયા.

ભારતી સિંહઃ

ભારતી સિંહઃ

ભારતી સિંહે પોતાનો સ્કૂલ અભ્યાસ અમૃતસરની એક સરકારી સ્કૂલમાં પૂર્ણ કર્યો. તે બાદ બીબીકે ડીએવી કોલેજ ફોર વુમન પંજાબમાં BA પૂરું કર્યું. તેમને આઈ કે ગુજરાલ પંજાબ ટેક્નીકી વિશ્વ વિદ્યાલયમાંથી ઈતિહાસ વિષય સાથે માસ્ટર પૂરું કર્યું.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *