ગરબા ક્વીન દયા ભાભી ફરી જોવા માટે થઈ જાવ તૈયાર Posted on September 30, 2022 તારક મેહતા કા ઊલટા ચસમાં ના મુખ્ય કલાકાર માં થી એક દયા ભાભી ફરી એક વાર જોવા મડસે સિરિયલ માં . સારા સમાચાર અવિ રહ્યાં છે દયા ભાભી સાથે સંપર્ક થયો શરૂ જલ્દી કામ પર પાછા આવાનિ વાત કરી અને ટૂંક સમય મા દેખાસે તેઓ સિરિયલ માં.