અમદાવાદ કૉંગ્રેસ આઇટી સેલ પૂર્વ ચેરમેન ઇમરાન ટોપીવાળા ના ભાઈ ઇબ્રાહિમ ટોપીવાળા પર બિલ્ડર લોમ્બી દ્વારા જાનલેવા હુમલો
દાલીલીમડાની અત્યંત ગંભીર ઘટના નામાંકિત બિલ્ડર દ્વારા શહેરના વેપારી પર જીવલેણ હુમલો
દાલીલીમડા ના એક સામાન્ય વેપારી જેવો વર્ષોથી દાલીલીમડા માં રહી ને વેપાર કરે છે.
વેપારી ને દુકાન ખાલી કરવા માટે ઘણા લાંબા સમય થી ધમકી ઓ બિલ્ડર દ્વારા આપવામા આવી રહી હતી જેનાં ભાગરૂપે ગઈકાલે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના ઉપર ખૂબ ગંભીર માર મારવા માં આવ્યો છે.
અત્યારે તેમની પરિષતિથિ ખૂબજ ગંભીર છે અને તેઓ હોસ્પિટલ માં એડમીટ છે.
ખાસ કરી ને મુસ્લિમ સમાજ અને તેમના વેપારીઓ માં ઘણો રોષ જોવા મળી રહ્યો છે.
હુમલાખોર ની વાત કરીએ તો ઇમરાન ટોપીવાલા એ આપેલી જાણકારી અનુસાર હુમલો ઉસ્માન એચ. એસ. હોટલ બિલ્ડર ના કેહવા થી વાહિદ નામે વ્યક્તિ એ કરેલ છે.
ઘટનાક્રમ કોમર્શિયલ હાઈટ એસ્ટેટ દાલીલીમડા ખાતે ધટેલ છે.