દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનેશ ત્રિવેદીએ આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન પોતાનું રાજીનામું જાહેર કર્યું.

રાજ્યસભામાં બજેટ ચર્ચા દરમિયાન દિનેશ ત્રિવેદીએ કહ્યું કે ખરેખર તો આપણે જન્મભૂમિ માટે છીએ અને મારાથી એ જોઇ શકાતું નથી કે આપણે કરીએ તો શું કરીએ, એક પાર્ટીમાં છીએ તો સીમિત છે, પરંતુ હવે મને ગભરામણ જેવું લાગી રહ્યું છે, આપણે કાંઇ કરી શકતા નથી, બીજી તરફ અત્યાચાર થઇ રહ્યો છે, આજે મારી આત્મા કહી રહી છે કે રાજીનામું આપી દે અને બંગાળની જનતાની વચ્ચે જઇ રહો.

