પ્રદેશ મીડિયા વર્કશોપ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી, કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ જયરામ રમેશ અને મીડિયા પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરા તથા પ્રદેશ આગેવાનઓની ઉપસ્થિતિમાં તારીખ ૨૫/૦૯/૨૦૨૨, રવિવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, પાલડી, અમદાવાદ ખાતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મીડિયા ડિપાર્ટમેન્ટની અગત્યની કામગીરી અંગેનાં પ્રદેશ મીડિયા વર્કશોપ માં પ્રવક્તા તેમજ મીડિયા પેનલિસ્ટ ઉપસ્થિત રહેશે