દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
દિવાળીને લઈને બાળકોમાં ઉત્સાહ ખૂબ જ જોવા મળતો હોય છે પરંતુ ફટાકડા ફોડવાની મોજ મસ્તીમાં ક્યારેક જીવનું જોખમ બાળકો ઉભું કરી બેસતા હોય છે. સુરતના યોગીચોક વિસ્તારની તુલશી દર્શન સોસાયટી બહાર ચોંકાવનારી ઘટના સામે આવતા માત્ર બાળકોએ નહીં પરંતુ માતા-પિતાએ પણ સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત […]Read More