દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
ટ્રમ્પની સ્પીચ પૂરી થઈ ત્યાં સુધીમાં તો અડધું સ્ટેડિયમ ખાલી થઈ ગયું હતું, ટ્રમ્પની સ્પીચ શરૂ થઈ તેની પાંચ મિનિટમાં સ્ટેડિયમમાં બેઠેલી ચિક્કાર મેદની વેરવિખેર થવા લાગી હતી. સવારથી બેઠેલા લોકો ગરમી-પાણી વગર ત્રાસ્યા અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ એક મંચ પર હતા. શરૂઆતમાં મોદીએ ટ્રમ્પનો આભાર માની ઈન્ટ્રોડક્ટરી સ્પીચ આપી હતી. […]Read More