જાણો કેમ કરવામાં આવે છે તિલક, અલગ અલગ પ્રકારના તિલકનું શું હોય છે મહત્વ! Posted on July 20, 2022 પહેલાના સમયમાં જે વર્ણવ્યવસ્થાના આધારે અલગ અલગ પ્રકારના તિલક કરવામાં આવતા હતા. કપાળ પરના તિલક પરથી આ વ્યવસ્થાની ઓળખ થઈ જતી હતી. આ તિલકથી વ્યક્તિનો માનમોભો જાણી શકાતો હતો. પરંતુ હવે માત્ર…