ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ…
3 ઓગસ્ટ 2030 ના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં કોલેજિયમે ન્યાયના વધુ સારો વહીવટ થઈ શકે તે માટે નવ ન્યાયાધીશોની બદલી અંગે ઉચ્ચ અદાલતમાં ભલામણ કરી હતી. જેમાંથી ચાર જજો માત્ર ગુજરાતના…
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ…
ટૂથપેસ્ટથી સ્ક્રીનમાં આવેલ ક્રેકને ઠીક કરો ટૂથપેસ્ટનો ઉપયોગ માત્ર દાંત સાફ કરવા માટે જ નહીં પરંતુ સ્માર્ટફોનને ઠીક કરવા માટે પણ થાય છે. તમે માત્ર 10 રૂપિયાની ટૂથપેસ્ટ અથવા નેલ પોલીશથી ફોનની…
વિશ્વની અંદર ઘણાં બધાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક કાનૂન લાગુ છે ભારતમાં પણ લાગુ થાય તેવી સંભાવના . કયા દેશોએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો છે? યુનિફોર્મ સિવિલ કોડ…
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મહાન ધરાશાયી થતા દુર્ઘટના ઘટી છે. આજે સવારે મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં કોહરામ મચી ગયો છે. જે વખતે આ મકાન ધરાશાયી થયું તે સમયે અંદર ઘરના સભ્યો…
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તંત્રએ આવા પ્રયોગો કરવા કરતા બીજો વિકલ્પ વિચારવો પડશે. કારણ કે આ પ્રયોગ લાંબો ટકે તેવો લાગતો નથી. ધારદાર ખીલ્લા જ્યારે કોઈ રાહદારીને ખબર નહીં હોય અને અજાણતા…
ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે આજે આણંદમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 2…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયોગથી ફ્રી માં દવા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યાં ૯-૧૨ અને સાંજે ૬-૯ બે સમયે ડોક્ટર હાજર રહેશે. આ મેડિકલ સેન્ટરનો મુખ્ય હેતુ ગરીબોને મફત સેવા મળી રહે…
સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. દેશને મળતું વિદેશી હુંડિયામણમાં મહદઅંશે સુરતમાં ડાયમંડ ઉદ્યોગનો ફાળો છે. સુરતના ઉદ્યોગને સમયની સાથે આગળ વધારવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુર્સને…