ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપિત થયો વિશ્વ રેકોર્ડ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પ્રસંગે ભાજપા દ્વારા આયોજિત સેવા પખવાડિયા નિમિત્તે મેડિકલ સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં આશરે 75,000 દીકરીઓનો હિમોગ્લોબીન ચેકઅપ કરી આયર્નની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં 2 હજાર ડૉક્ટરશ્રીઓ અને 2 હજારથી વધુ લેબ ટેક્નિશિયનશ્રીઓ જોડાયા હતા.