દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
ગુજરાત ના એક એવા લડાયક મહીલા નો જન્મ દિવસ – જુઓ.

ગુજરાત ના એક એવા લડાયક મહીલા નો જન્મ દિવસ – જુઓ.
આજે એક એવા લડાયક મહીલા નો જન્મ દિવસ છે જેમનું નામ પૂજા પ્રજાપતિ છે.
તેઓ નો મુખ્ય વ્યવસાય એ તેઓ એડવોકેટ છે.
તેઓ હર હંમેશ ગુજરાત હાઈ કોર્ટ માં ગરીબો મધ્યમ વર્ગ ના સહાયક રહ્યા છે.
તેઓ સાથે સાથે જનતા ના પ્રશ્નો ને લડત આપતા આપતા તેઓ રાજનીતિમાં પણ ખૂબ ટૂંકા સમય માં આગળ આવયા છે
તેઓ ગુજરાત કૉંગ્રેસ તરફ થી પ્રવક્તા નું ભુમિકા નિભાવી રહયા છે
એક વિપક્ષ ના ધારદાર પ્રવકતા તરીકે ખૂબ સારી રીતે ટી વી માધ્યમો માં પ્રશ્નો ઉપાડતા આવ્યા છે
સાથે સાથે સામાજિક કર્યો માં દર રવિવારે ભુખ્યાઓ ને ભોજન માટે પણ ઘણા વર્ષો થી મુહિમ ચલાવી રહ્યા છે.
ત્યારે પૂજા બેન પ્રજાપતિ ને તેમના જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ખૂબ પ્રગતિ કરો.


2 Comments
Nice wock
Nice work