BIG Breaking | ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ, RPFના ASI સહિત 4 લોકોનાં મોત Posted on July 31, 2023 ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ, RPFના ASI સહિત 4 લોકોનાં મોત, જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં RPF જવાન ચેતને કર્યું ફાયરિંગ, ફાયરિંગ કરનારા RPF જવાનની અટકાયત