વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૨૯ સપ્ટેમ્બરના રોજ રૂ. ૧૧.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે…
આ નવીનતમ બસ સ્ટેશનમાં કુલ ૧૮ પ્લેટફોર્મ, ૪ સ્ટોલ ,૧૭ દુકાન તથા મુસાફરો માટે યુરીનલ, શૌચાલય અને બાથરૂમ સહિત દિવ્યાંગો માટે અલગ પ્રકારના શૌચાલય, સ્લોપિંગ રેમ્પ તથા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં આવેલ છે…