admin

દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 1 વર્ષ બાકી છે ત્યારે THIRD EYE કંપની દ્વારા આવનાર સમયમાં આવતી વિધાનસભાની ચુંટણીને અનુસંધાનમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. THIRD EYE કંપની દ્વારા વિવિધ ક્ષેત્રે દરિયાપુર વિધાનસભામાં ગયા મહિને એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય ગ્યાસુદીન શેખના કામકાજને લઇ એક સર્વે કરવામાં આવ્યો અને ઘણા લોકોનાં […]Read More

કોગ્રેસ આગેવાન ભરતસિંહ સોલંકીની આગાહી સાચી પડી: વિજય રૂપાણી નું

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી એ કરેલ આગાહી આજે સાચી પડી છે. આજે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું ગુજરાત ના રાજ્યપાલ ને સુપરત કર્યુ.   ટૂંક સમય પહેલા કોંગ્રેસ ના દિગજ્જ નેતા ભરતસિંહ સોલંકી એ કીધું હતું ગુજરાત ના મુખ્યમંત્રી બદલાશે એ વાત આજે સાચી પડી […]Read More

કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના સંપર્કમાં પાર્ટીમાં અનિર્ણાયકતાને લઈને કોંગ્રેસ નેતા નારાજ 

કોંગ્રેસમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલા તો કોંગ્રેસને ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામે પણ પડકારો મળી રહ્યા છે. જોકે આ બધા વચ્ચે એક વાતતો ચોક્કસ નક્કી છે, કે હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. જેથી […]Read More

મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર અમૂલ દૂધની તમામ બ્રાંડમાં

મળતી જાણકારી પ્રમાણે, દેશની અગ્રણી કંપની અમૂલ હવે ફરીથી દૂધના ભાવ વધારવાની તૈયારીમાં કરી છે. અમુલ દૂધના ભાવમાં આવતીકાલથી પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 1 જૂલાઈ એટલે આવતીકાલથી લાગૂ કરી દેવામાં આવશે 2 રૂપિયાનો વધારો પ્રતિ લીટર દીઠ લાગૂ થશે, જેમાં અમૂલ ગોલ્ડ પ્રતિલિટર રૂ.58માં તથા અમૂલ તાજા પ્રતિ લિટર […]Read More

5 જુલાઈથી યોજાશે CA ની પરીક્ષા સુપ્રીમ કોર્ટે આપી દીધી

જસ્ટિસ એએમ ખાનવિલકારા, દિનેશ માહેશ્વરી અને અનિરૃદ્ધ બોસની એક ખંડપીઠે જણાવ્યું કે જો કોઈ પરીક્ષાર્થી અથવા તેમના પરિવારના કોઈ સભ્યને કોરોના થયો હોય તો તેમને RT-PCR ટેસ્ટને આધારે ઓપ્ટ આઉટનો વિકલ્પ આપી શકાય છે. જોકે આવા કિસ્સામાં પરીક્ષાર્થીઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે. સુપ્રીમની ખંડપીઠે એવું પણ જણાવ્યું કે RT-PCR ટેસ્ટ રિપોર્ટ સાચો હોય […]Read More

સરકારે હવે સાઉથ આફ્રિકામાં મહિલાઓને પણ એકથી વધારે લગ્ન કરવાની

દુનિયામાં લાંબા સમયથી મહિલાઓને પુરૂષ બરોબર દરજ્જાે આપવાની વાતો ચાલતી આવે છે. નોકરીથી લઈને તમામ જગ્યાએ મહિલાઓને બરાબરનો અધિકાર આપવા માટે નિયમો બની રહ્યા છે. આ જ દિશામાં સાઉથ આફ્રિકા સરકારે મોટો ર્નિણય લીધો છે. હવે આ દેશમાં મહિલાઓને પણ એકથી વધારે લગ્ન કરવાની મંજૂરી મળી ગઈ છે. આ અગાઉ ફક્ત પુરૂષોને પણ મંજૂરી મળેલી […]Read More

30 જૂન 2021 નું રાશિ ભવિષ્યફળ

તા ૩૦.૬.૨૦૨૧ બુધવાર, સંવંત ૨૦૭૭ જેઠ વદ છઠ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર, આયુષ યોગ, વિષ્ટિ કરણ આજે સાંજે ૭.૪૫ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે. મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ મધ્યમ રહે. વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ. […]Read More

13 એપ્રિલ 2021 નું રાશિ ભવિષ્યફળ

તા ૧૩.૪.૨૦૨૧ મંગળવાર, સંવંત ૨૦૭૭ ચૈત્ર સુદ એકમ, ચૈત્રી નવરાત્રી શરુ,ગુડી પડવો, અશ્વિની નક્ષત્ર,વિસકુમ્ભ યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો. વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ. મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી […]Read More

સી. આર. પાટિલ 5000 ઈન્જેક્શન મંગાવી પોતાના વિસ્તારમાં ઈન્જેક્શન વહેંચણી

કોરોના ની બીજી લહેર વચ્ચે રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શન ની તીવ્ર અછત સર્જાઈ હતી. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ પોતાની દાદાગીરી ના જોરે 5000 ઈન્જેક્શન મંગાવી પોતાના વિસ્તારમાં ઈન્જેક્શન વહેંચણી માટે જાહેરાત કરતાં જ લોકો ના પ્રશ્નો અંગે હમેશાં લડતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તુરંત પ્રદેશ અધ્યક્ષ ના આ પગલાં સામે સવાલો […]Read More

આજનું રાશિ ભવિષ્યફળ 8 એપ્રેલ 2021

તા ૮.૪.૨૦૨૧ ગુરુવાર, સંવંત ૨૦૭૭ ફાગણ વદ બારસ, શતતારા નક્ષત્ર,શુભ યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે. મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે. વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે. મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે વિલંબ જોવા મળે. કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી […]Read More